• શુક્રવાર, 22 મે, 2026

મેલોડી બાદ મેલોનીને મોદીએ આપી અન્ય બે વિશેષ ભેટ

યુરોપના નેતાઓને સ્વદેશી અને દેશના લોકોની મહેનત દર્શાવતા ઉપહારો મોદીએ આપ્યા

નવી દિલ્હી, તા. 21 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ દેશના પ્રવાસ દરમિયાન ત્યાંના રાષ્ટ્રાધ્યક્ષોને ઘણી યાદગાર ભેટ આપી છે. આ ભેટ પૂરી રીતે સ્વદેશી હતી અને તેમાં ભારતીય પરંપરા અને સ્વાદ તેમજ દેશના ખેડૂતોની મહેનત.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ