196 દિવસની સફરમાં મોટર રૂમમાં છુપાવેલા ડ્રગ્સની ભાળ ન મળી
નવી દિલ્હી, તા. 29 : સમુદ્રી માર્ગથી માદક પદાર્થની તસકરી વિરૂદ્ધ ગુજરાત એટીએસ અને ભારતીય તટરક્ષક દળને એક મોટી સફળતા મળી હતી. જેમાં મુંદ્રા પોર્ટેથી આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો ભાંડાફોડ કરતા 115 કિલો કોકેઈન.....