• શુક્રવાર, 26 જૂન, 2026

પાંચ દિવસમાં 163 જહાજે હોર્મુઝ જળમાર્ગ કર્યો પાર

ભારત આવતાં 30 જહાજે પણ આ સાંકડો માર્ગ કર્યો પસાર: 26 જહાજ રાહમાં

નવી દિલ્હી, તા.25 : યુદ્ધ રોકવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી બાદ હોર્મૂઝ જળમાર્ગમાંથી ઓઈલ અને ગેસનાં જહાજોની અવર-જવરમાં સુધારો થઈ રહ્યો છે. હોર્મુઝ ખુલ્યા બાદ છેલ્લા પાંચ દિવસમાં 163 જહાજ.....

ઇ-પેપરના નવા શુલ્ક