• મંગળવાર, 07 જુલાઈ, 2026

ગજબ ...! અમરનાથ ગુફામાં શિવલિંગ 90 ટકા ગાયબ !

જૂનના અંતમાં પાંચ ફૂટથી વધુ ઊંચાઈ હતી, જે માત્ર એક ફૂટ રહી ગઈ !

શ્રીનગર, તા. 6 : અમરનાથ યાત્રાના હજુ ચોથા દિવસે વિક્રમી સંખ્યામાં પહેંચી રહેલા યાત્રીઓને નિરાશ કરી દે તેવા સમાચાર એવા મળ્યા છે કે, ગુફામાં શિવલિંગ 90 ટકા ગાયબ થઈ ગયું છે. તેની ઊંચાઈ હવે માત્ર એક ફૂટ બચી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ