• મંગળવાર, 07 જુલાઈ, 2026

અમેરિકાથી એલપીજીની આયાત બમણી કરશે ભારત !

ખાડી દેશો ઉપરની નિર્ભરતા ઘટાડવા અને ભાવિ અનિશ્ચિતતાઓ સામે નીપટવા માટેની રણનીતિ

નવી દિલ્હી, તા.6 : તાજેતરમાં ખાડી દેશોમાં જંગનાં કારણે સર્જાયેલી ઊર્જા કટોકટી પછી વધુ સતર્ક બની ગયેલી ભારતીય ઓઈલ કપંનીઓ હવે અમેરિકા પાસેથી એલપીજીની ખરીદીને વર્તમાન 22 લાખ ટનથી વધારવાની યોજના......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ