• મંગળવાર, 07 જુલાઈ, 2026

નોંધણી વગર અમરનાથની યાત્રાએ આવતા શ્રદ્ધાળુઓએ વધારી શ્રાઈન બોર્ડની ચિંતા

સુરક્ષા અને માળખાગત સુવિધા પર મોટો પડકાર, હેલ્થ ચેકઅપ વિના બેઝ કૅમ્પ તરફ આગળ વધવા કરી અપિલ

શ્રીનગર, તા. 6(એજન્સીસ): અમરનાથ ગુફામાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. જો કે, શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (એસએએસબી) નોંધણી વગર આવતા શ્રદ્ધાળુઓના ભારે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ