ઈથેનોલ મિશ્રિત ઈંધણ પરના હોબાળા વચ્ચે પેટ્રોલિયમ પ્રધાન હરદીપ પુરીની કબૂલાત
નવી દિલ્હી, તા. 8 : ઈ-20 પેટ્રોલને લઈને દેશમાં ચાલી રહેલી ચર્ચા દિવસે ને દિવસે વધુ તીવ્ર બની રહી છે. ઇથેનોલ-મિશ્રિત ઇંધણ અંગેના હોબાળા વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ પુરીએ......