પોલીસ સામે અનુકલ્પે કબૂલ્યું; લોકોને વ્યાજે અપાતા : `સીટ'ની તપાસની સોય અનિલ મિશ્રા તરફ
અયોધ્યા, તા. 9 : રામમંદિર ચડાવા ચોરીના બહુચર્ચિત પ્રકરણમાં ગુરુવારે ચોંકાવનારો ધડાકો થયો હતો. પોલીસ પૂછપરછમાં આરોપી અનુકલ્પ મિશ્રાએ કબૂલાત કરી હતી કે, ચડાવા ચોરીના પૈસાનું શેરબજારમાં રોકાણ.....