ચીની પ્રશાસને મશીનને બદલે લોકો સાથે લાગણી અને નજીકતા વધારવા માટે ઉપાયો બતાવ્યા
બીજિંગ, તા. 20 : ચીનમાં ઘટી રહેલા જન્મદર વચ્ચે એક નવું ફરમાન જાહેર થયું છે. ચીને પોતાના નાગરીકોને એઆઇ ચેટબોટથી દૂર રહેવા કહ્યું છે. લોકોને કહેવામાં આવ્યું છે કે એઆઇને બદલે એકબીજા સાથે પ્રેમ......