મુંબઈ, તા. 21 : નેપાળથી થતી ડયૂટી ફ્રી ખાદ્યતેલોની આયાતમાં જોરદાર ઉછાળો આવતા ચોંકી ઊઠેલા ભારતીય ઉદ્યોગપતિઓએ આ મામલે સરકારી નીતિની વહેલીતકે સમીક્ષા કરવા સરકારને ભલામણ કરી છે. ખાદ્યતેલોની સંસ્થા આઇવીપીએ એ સરકારને પત્ર....