30મી સિંધુ દર્શન યાત્રાનું સફળ સમાપન, હિમાલયની સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સાહસનો સંગમ
મુંબઈ, તા. 21 : લદાખમાં યોજાયેલી 30મી સિંધુ દર્શન યાત્રાનું સફળ સમાપન થતાં, સિંધુ મહાકુંભ ભારતીય સભ્યતાના વારસા, સાંસ્કૃતિક મેળાપ અને રાષ્ટ્રીય એકતાના એક અદ્ભુત પ્રતીક તરીકે ઊભરી આવ્યો છે. આ યાત્રાએ હિમાલયના સાહસ સાથે.....