કોક્રોચ પાર્ટી અને વિરોધી પક્ષોએ મુંબઈમાં આંદોલન શરૂ કરતાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : દિલ્હીમાં ઉપવાસ કરી રહેલા સોનમ વાંગચૂકને પોલીસે જંતરમંતરના મંચ પરથી ઉપાડી હૉસ્પિટલમાં મૂકવાના વિરોધમાં દિલ્હીમાં સોમવારે કહેવાતા વિદ્યાર્થીઓએ સંસદને ઘેરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.....