• બુધવાર, 22 જુલાઈ, 2026

વાંગચૂકને મેદાંતા હૉસ્પિટલમાં ખસેડાશે

દિલ્હી હાઈ કોર્ટની ડબલ બેન્ચે વાંગચૂકની પત્નીની અરજી પર આપ્યો આદેશ

નવી દિલ્હી, તા. 21 : અનશન પર રહેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચૂકને સફદરજંગ હોસ્પિટલમાંથી મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. દિલ્હી હાઇકોર્ટે તેમના પત્ની ગીતાંજલિની અરજીની સુનાવણીમાં વાંગચૂકને.....

ઇ-પેપરના નવા શુલ્ક