• બુધવાર, 22 જુલાઈ, 2026

નાસિકમાં પતિએ પત્ની-પુત્રની હત્યા કરી પોતે ઝેર ગટગટાવ્યું

નાસિક, તા. 21 :  નાસિક રોડ સ્થિત જેલ રોડ વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કૌટુંબિક કારણોસર પિતાએ પોતાની પત્ની અને 7 વર્ષના માસૂમ પુત્રની તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા....

ઇ-પેપરના નવા શુલ્ક