• બુધવાર, 22 જુલાઈ, 2026

મોદી કે ઘર કે સામને... રાહુલનાં ધરણાં-અટકાયત

કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહની સમજાવટ વિફળ : સુરક્ષા મામલે રાહુલ, પ્રિયંકા, અખિલેશ યાદવ સહિતના નેતાઓની ધરપકડ કરીને હટાવાયાં

નવી દિલ્હી, તા. 21 : નીટ પેપર લીકને લઈને ચાલતી લડાઈ આજે નાટકીય રીતે દિલ્હીમાં વડાપ્રધાન આવાસ સુધી પહોંચી ગઈ હતી. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના અનેક નેતાઓ આજે અચાનક લોકકલ્યાણ માર્ગ......

ઇ-પેપરના નવા શુલ્ક