20 ખેલાડીની ટીમમાં અનુભવી સાથે યુવા ખેલાડીઓને તક
નવી દિલ્હી, તા.21 : વિશ્વ કપ હોકીની ભારતીય ટીમ આજે જાહેર થઈ છે. હોકી ઇન્ડિયાએ 20 ખેલાડીની ટીમનું નેતૃત્વ અનુભવી ડિફેન્ડર હરમનપ્રિત સિંઘને સોંપ્યું છે. હોકી વર્લ્ડ કપ 15થી 30 ઓગસ્ટ દરમિયાન નેધરલેન્ડ.....