• બુધવાર, 22 જુલાઈ, 2026

ગુજરાતમાં દુકાનનાં પાટિયાં ગુજરાતીમાં ફરજિયાત કેમ નથી?

ગુજરાત સરકારે કાયદો બનાવ્યા બાદ પણ અમલ કરાતા કોર્ટમાં અવમાનની અરજી કરાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાની અસ્મિતાને જાળવી રાખવા માટે રાજ્ય સરકારે રાજ્યભરની દુકાનો અને અૉફિસ સહિતનાં તમામ સ્થળોએ મરાઠી ભાષામાં લખેલાં પાટિયાં ફરજિયાત બનાવ્યા છે અને એનું કડક.....

ઇ-પેપરના નવા શુલ્ક