• બુધવાર, 22 જુલાઈ, 2026

નેટ વિના પણ યુપીઆઇ પેમેન્ટ થઈ શકશે

એનપીસીઆઇ નવી ટેક્નૉલૉજી પર કામ કરે છે : ફલાઇટમાં પણ ડિજિટલ ચુકવણી થઈ શકશે

નવી દિલ્હી, તા. 21 : ભારતમાં યુપીઆઇએ ડિજિટલ ચૂકવણી કરવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખી છે. હવે, ઇન્ટરનેટ એક્સેસ વિના પણયુપીઆઇ ચૂકવણીઓ કરી શકાશે. તાજેતરમાં, નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ.....

ઇ-પેપરના નવા શુલ્ક