આસામના 11 જિલ્લામાં 3.6 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત, 9 હજાર લોકોને ખસેડાયા
નવી દિલ્હી, તા.21 : દેશના અનેક રાજ્યોમાં સતત ભારે વરસાદે વિનાશ સર્જ્યો છે. જમ્મુ-કાશ્મીરથી લઈને પૂર્વોત્તર રાજ્યો તેમજ પર્વતીય વિસ્તારોમાં પ્રકૃતિનો કહેર જોવા મળી રહ્યો છે. પૂર્વોત્તર રાજ્ય આસામમાં પૂરની.....