ત્રણ સપ્તાહમાં શરણાગતિ સ્વીકારવી પડશે; છ માસમાં ટ્રાયલ પૂર્ણ કરવા આદેશ
ઈંદોર, તા. 23 : ઈન્દોરના ચર્ચિત રાજા રઘુવંશી હત્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટે ગુરુવારે હાથ ધરેલી સુનાવણીમાં મુખ્ય આરોપી સોનમ રઘુવંશીના જામીન રદ કર્યા હતા અને સોનમને ત્રણ અઠવાડિયાની અંદર આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો, જેનો અર્થ છે કે તેણે જેલમાં.....