બાકરોલમાં સૌથી વધુ 12.42 ઈંચ, સરખેજમાં 12.05 ઈંચ, બોપલમાં 10.20 ઈંચ વરસાદ ખાબક્યો
અમારા પ્રતિનિધિ
તરફથી
અમદાવાદ, તા. 23 : મેઘરાજાએ સમગ્ર અમદાવાદ શહેરને સવારથી જ ધમરોળવાનું શરૂ કર્યું હોય મોડી સાંજ સુધી ધમાકેદાર બાટિંગ ચાલુ રહી છે. દિવસ દરમિયાન વરસેલા અતિભારે વરસાદને પગલે મેગાસિટી જળબંબોળ......