• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

દાવાની પતાવટમાં વિલંબ બદલ ઇપીએફઓને છ ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ

મુંબઈ, તા. 10 (એજન્સીસ) : ગ્રાહક પંચે એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઇપીએફઓ)ને એક નિવૃત કર્મચારીને એના 14 લાખ રૂપિયાથી વધુના પ્રોવિડન્ટ ફંડ દાવાની પતાવટમાં થયેલા 35 દિવસના વિલંબ માટે ટકા.......