શૅર રૂા.1700થી રૂા. 1800ની રેન્જમાં અૉફર થવાનો અંદાજ
મુંબઈ તા. 9 (એજન્સીસ) : નેશનલ સ્ટૉક ઍક્સ્ચેન્જ (એનએસઈ)ના આઈપીઓનું કદ ઘટવાની ધારણા છે. અૉફર ફોર સેલ (ઓએફએસ) હેઠળ અગાઉ છ ટકા કદની વાત હતી તે હવે ઘટીને 5.2થી 5.5 ટકા થવાની શક્યતા હોવાથી એનએસઈના આઈપીઓનું.........