ફરાર થયેલા ત્રીજા યુવાનની શોધ ચાલુ
મુંબઈ, તા. 9 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પહેલાં સભાસ્થળેથી શસ્ત્ર સાથે પકડાયેલા બે યુવાનોને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. વડા પ્રધાનના કાર્યાલય સાથે સંકળાયેલા હોવાનો ખોટો દાવો કરીને સ્થળ ઉપર ગયેલા યુવાનો હકીકતમાં.....