દિગ્ગજ ગાયકા આશા ભોસલેની જન્મજયંતીએ તેમણે ગાયેલા અંતિમ ફિલ્મી ગીત એ મેરી જિન્દગી રિલીઝ થયું છે. આ ગીત દિગ્દર્શક હરીશ વ્યાસની ફિલ્મ ઓમ કા હરિનું છે. ફિલ્મમાં રઘુબીર યાદવ, સોની રાઝદાન અને અંશુમન ઝા મુખ્ય ભૂમિકામાં છે. માત્ર આશાતાઈએ ગાયેલું ગીત જ નહીં પણ ફિલ્મનું મ્યુઝિક......