• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

ભારત ચિપથી શિપનાં ઉત્પાદનની ગાથા આલેખે છે : વડા પ્રધાન

ગુજરાતને રૂા. 35 હજાર કરોડની યોજનાઓની ભેટ

અમારા પ્રતિનિધિ તરફથી

વડોદરા, તા. 8 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીંના એમ. એસ. યુનિવર્સિટીના મેદાન ખાતે આયોજિત નમો ફોર વિકસિત ભારત કાર્યક્રમમાં 2800 કિલોમીટરના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર સહિતના રૂા. 35 હજાર કરોડનાં વિકાસકામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં હતાં. તેમણે ફરી એકવાર વિપક્ષોની તુલના.....

ઇ-પેપરના નવા શુલ્ક