• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

આમિર ખાનની ‘લલકારા’માંથી વિક્રાંત મેસી આઉટ, દાનિશ પંડોરા ઈન

અભિનેતા આમિર ખાન અને દિગ્દર્શક આશુતોષ ગોવારીકર હાલમાં પોતાની આગામી ફિલ્મ લલકારાની તૈયારીઓમાં વ્યસ્ત છે. ભારતીય ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન લાલા અમરનાથના જીવન પર બનનારી ઈમોશનલ સ્પૉર્ટ્સ ડ્રામા છે. હાલમાં ફિલ્મના કલાકારોની........

ઇ-પેપરના નવા શુલ્ક