• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

ટીમ ઇન્ડિયા વિરુદ્ધ ટી-20 મૅચ માટે જાપાનની ટીમ જાહેર

કાડોવાકી ફ્લેમિંગ કૅપ્ટન

ટોક્યો, તા.8 : ભારત અને જાપાનની ક્રિકેટ ટીમ વચ્ચે તા. 22 સપ્ટેમ્બર પ્રથમવાર ઐતિહાસિક ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમવાનો છે. મેચની જાપાનની ટીમ આજે જાહેર થઇ છે. જે એશિયન ગેમ્સમાં પણ યજમાન જાપાનનું પ્રતિનિધિત્વ કરશે. જાપાન ટી-20 ટીમના કેપ્ટન......

ઇ-પેપરના નવા શુલ્ક