• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

959 લોકોએ મ્હાડાનાં ઘર પાછાં આપ્યાં

મુંબઈ, તા. 8 : મ્હાડાના મુંબઈ મંડળના 2640 ઘરની લોટરીમાં ઘણાં વિજેતાઓએ ઘર પાછા (સરેન્ડર) આપી દેતાં મ્હાડાની ચિંતા વધી છે. 2600થી વધુ વિજેતાઓને સ્વીકૃતિ પત્ર આપ્યા બાદ 959 વિજેતાઓએ નિર્ધારીત સમયમાં ઘર સરેન્ડર ર્ક્યા છે. ઘરની વધુ કિંમતને લીધે તેમણે ઘર.....

ઇ-પેપરના નવા શુલ્ક