મુંબઈ, તા. 8 : ચેમ્બુરમાં રહેતા 35 વર્ષીય શૅર ટ્રેડર પાસેથી ન્યૂડ ફોટોગ્રાફ્સના બહાને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની અને પોલીસ કેસ કરવાની ધમકી આપી સાયબર ગઠિયાઓએ રૂા. 18.50 લાખ પડાવી લીધા છે. સોશિયલ મીડિયા પર અજાણી પ્રોફાઇલ સાથે સંપર્ક થયા બાદ આરોપીઓએ વાંધાજનક તસવીરો.....