માતા બન્યા બાદ દીકરી દેવીના ઉછેરમાં વ્યસ્ત અભિનેત્રી બિપાશા બાસુ લાંબા સમયથી રૂપેરી પરદે જોવા મળી નથી. જો કે, હવે તે અભિનય જગતમાં પુનરાગમન કરવા તૈયાર થઈ છે. હંસલ મહેતાની આગામી થ્રિલર સિરીઝ બારાબંકીથી બિપાશા પુનરાગમન.......