• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

વડા પ્રધાન મોદીના કાર્યક્રમ સ્થળે હથિયાર સાથે ઘૂસવાનો પ્રયાસઃ બેની ધરપકડ

મુંબઈ, તા. 8 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાત ટાણે બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ ખાતે સુરક્ષાવ્યવસ્થામાં મોટી સફળતા મેળવતાં પોલીસે અત્યંત સંવેદનશીલ ગણાતા કાર્યક્રમ સ્થળ પરથી બે શંકાસ્પદ શખ્સોને દબોચી લીધા હતા. પકડાયેલા શખ્સો પૈકી એક વ્યક્તિ પાસેથી વડા પ્રધાન કાર્યાલય.....

ઇ-પેપરના નવા શુલ્ક