• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

ચોરાયેલા આઈફોનના આઈએમઈઆઈ બદલતી ગૅંગના ચારની ધરપકડ

મુંબઈ, તા. 8 : એમઆરએ માર્ગ પોલીસે ચોરાયેલા આઇફોનના આઈએમઈઆઈ નંબર બદલીને અન્ય રાજ્યોમાં વેચતી એક આંતરરાજ્ય ગૅંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રેકેટમાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ચોરીના મોંઘાદાટ......

ઇ-પેપરના નવા શુલ્ક