• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

દુનિયાના ટોચના 10 અમીરોમાં ભારતીય નહીં !

અબજપતિઓની યાદીમાં ઊથલપાથલ, અંબાણી, અદાણી સામેલ નથી !

નવી દિલ્હી, તા. 9 : વૈશ્વિક શેરબજારોમાં ચાલી રહેલા ભારે ઉતાર-ચઢાવ વચ્ચે ગ્લોબલ અબજપતિઓની યાદીમાં મોટો ધરખમ ફેરફાર નોંધાયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર વૈશ્વિક સ્તરે ટોપ-10 સૌથી ધનિક વ્યક્તિઓની ક્લબમાં એક પણ ભારતીય ઉદ્યોગપતિ......