• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

હાઈ કોર્ટે સોસાયટીને ડિવિઝનલ જોઇન્ટ રજિસ્ટ્રાર પાસે જવાનો આદેશ આપ્યો

અધ્યક્ષ અપાત્ર ઠરતાં કોરમનો પ્રશ્ન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : મુંબઈમાં 120 સભ્યો ધરાવતી હાઉસિંગ સોસાયટીના અધ્યક્ષ અપાત્ર ઠરતાં થયેલા વિવાદમાં સરળ પણ મહત્ત્વનો સિદ્ધાંત કામ કરતો જોવા મળ્યો છે તે છે કે કેટલીકવાર કાનૂની લડત તત્કાળ અંતિમ વિજય......