• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

વિશ્વમાં સૌથી વધુ પગાર મેળવતા નેતા કોણ?

સિંગાપોરના પીએમની કમાણી રૂા. 26 કરોડ, વડા પ્રધાન મોદીની માત્ર રૂા. 20 લાખ!

નવી દિલ્હી, તા. 9 (એજન્સીસ): ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર મજેદાર પોસ્ટ મૂકવા માટે જાણીતા છે. હાલમાં તેમણે વિશ્વના નેતાઓના વાર્ષિક પગાર અંગે કરેલી એક પોસ્ટ સોશિયલ મીડિયા.....