• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

મરાઠા અનામત આંદોલન મુંબઈમાં : જરાંગે

શનિવાર સુધીમાં માગણી નહીં સ્વીકારાય તો...

જાલના, તા. 9 (પીટીઆઇ) : મરાઠાઓને અનામત માટે ઉપવાસ પર ઉતરેલા એક્ટિવિસ્ટ મનોજ જરાંગેએ માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 12મી સપ્ટેમ્બર પછી આંદોલન મુંબઈ લઈ જવામાં આવશે એવી ચેતવણી ઉચ્ચારીને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય.....