• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

સત્યનિકેતન દુર્ઘટના બાદ દિલ્હીમાં બુલડોઝર ઍક્શન

એમસીડી દ્વારા 1252 પીજી બિલ્ડિંગનો સર્વે કરાયો

નવી દિલ્હી, તા. 9 : દિલ્હીના સત્યનિકેતનમાં પીજી ઈમારત તૂટી પડવાની ચકચારી ઘટના બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગેરકાયદે નિર્માણ સામે પગલાં ભરવાના નિર્દેશ આપ્યા છે. તેમણે એમસીડીને દિલ્હીના અનેક વિસ્તારોમાં.....