• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

ફૂટબૉલના પ્રતિષ્ઠિત બેલેન ડી ઓર એવૉર્ડ માટે ડેંબેલ, એમ્બાપે, યમાલ અને મેસ્સી નોમિનેટ

અર્લિંન હોલૅન્ડ અને હેરી કેન પણ રેસમાં 

પેરિસ, તા. 9 : ફૂટબોલ જગતના સૌથી પ્રતિષ્ઠિત ગણાતા બેલેન ડી ઓર એવોર્ડ-2026ના નોમિનેટ ખેલાડીઓની સૂચિ જાહેર થઇ છે. જેમાં ફરી એકવાર ફ્રાંસનો સ્ટાર ખેલાડી ઉસ્માન ડેંબેલ એવોર્ડ જીતવાનો પ્રબળ દાવેદાર છે. ઉપરાંત ફ્રાંસનો કેપ્ટન કિલિયન......