હવે પોલીસ વડા પગલાં લેશે
મુંબઈ, તા. 9 (પીટીઆઇ) : પાલઘરની ખાનગી હૉસ્પિટલમાં ગોવિંદાઓની સારવારના બિલ અંગે શિવસેનાના સ્થાનિક નેતાઓએ કરેલી તોડફોડ અને મેડિકલ સ્ટાફની મારપીટ બાબતે મુંબઈ વડી અદાલતે પોલીસનો ઉધડો લીધો હતો અને ઉમેર્યું હતું કે આ પ્રકરણમાં તેઓની.....