નેતન્યાહુનો બ્રિટિશ દૂતાવાસ બંધ કરવાનો આદેશ : વેપાર પ્રતિબંધોને અન્ય 12 દેશનું સમર્થન
નવી દિલ્હી, તા. 9 : બ્રિટન, ફ્રાન્સ અને કેનેડાએ વેસ્ટ બેન્કમાં સ્થિત ઈઝરાયલી ફેક્ટરીઓ અને ખેતરોમાંથી પેદા થયેલી ચીજવસ્તુઓની આયાત ઉપર રોક મૂકી દેતા ઈઝરાયલ ભડક્યું છે અને જેરુસલેમમાં સ્થિત બ્રિટિશ દૂતાવાસને....