• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

સોનામાં ફરી સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા.9 : સોનાના ભાવમાં હળવો સુધારો થયો હતો. અમેરિકી ડોલરમાં આવેલી નબળાઇને લીધે સોનાને ટેકો મળ્યો હતો. રોકાણકારો રોકાણકારો મધ્ય પૂર્વમાં ફરી શરૂ થયેલા તાજા હુમલાઓની અસરનું મૂલ્યાંકન કરી રહ્યા છે. ક્રૂડ તેલના ભાવને લીધે ફુગાવાનું દબાણ સર્જાવાનો ભય.....