• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

સાત ભાગની કૃષ્ણગાથાનો પહેલો ભાગ `શ્રીમદ્ ભાગવતમ્ : વિષ્ણુરત'

ધાર્મિક અને પૌરાણિક કથાને રજૂ કરવા માટે જાણીતા સાગર પિકચર્સ હવે મોટા પરદે આવી રહ્યા છે. વખતે તેમણે શ્રીમદ્ ભાગવતમ્ ગ્રંથને પસંદ કર્યો છે. ગ્રંથમાં રહેલી કૃષ્ણગાથાને સાત ભાગમાં રજૂ કરાશે. આમાંથી પ્રથમ ભાગ શ્રીમદ્ ભાગવતમ્ પાર્ટ-1: વિષ્ણુરતનું મૉશન પૉસ્ટર......