નંદન નિલેકણી અને પરિવારનાં નામ વિસંગતતાઓની યાદીમાં સામેલ
નવી દિલ્હી, તા. 10 : કર્ણાટકમાં મતદારયાદીની ચાલી રહેલી `સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (એસઆઈઆર) પ્રક્રિયાના ભાગરૂપે ચૂંટણીપંચ દ્વારા બહાર પાડવામાં આવેલી `િવસંગતતા યાદી'માં ઇન્ફોસિસના સહ-સ્થાપક અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી.......