• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

ઇસ્ટ ઝોન ત્રીજીવાર દુલિપ ટ્રૉફી ચૅમ્પિયન

સાઉથ ઝોન વુદ્ધની ફાઇનલ અનિર્ણિત: પ્રથમ દાવની સરસાઇના આધારે ઇસ્ટ ઝોન વિજેતા

ચેન્નાઇ, તા. 10 : દુલિપ ટ્રોફી-2026નો ખિતાબ ઇસ્ટ ઝોને કબજે કર્યો છે. સાઉથ ઝોન અને ઇસ્ટ ઝોન વચ્ચેનો ફાઇનલ મેચ આજે પાંચમા અને આખરી દિવસે ડ્રો રહ્યો હતો. આથી પહેલા દાવની સરસાઇના આધારે ઈસ્ટ ઝોનને......