• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

સાત વર્ષે જિનપિંગ ભારત આવશે

બ્રિક્સ શિખર સંમેલન માટે દિલ્હી સજ્જ

આજે મોદી-પુતિન વચ્ચે વાતચીત સંભવ, એવિએશન ક્ષેત્રમાં મોટી ડીલ થવાની સંભાવના

નવી દિલ્હી, તા. 10 : રશિયા-યુક્રેન યુદ્ધ અને અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે પુરી દુનિયાની નજર આગામી બે દિવસ ચાલનારી બ્રિક્સ બેઠક ઉપર રહેશે. કારણ કે 12-13 સપ્ટેમ્બરના રોજ શરૂ થનારા બ્રિક્સ શિખર સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી......