• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

ગ્રોથ સાથે ગ્રીનરી અને ઇન્ડસ્ટ્રી સાથે ઇકોલોજી પણ જોઈએ : મુખ્ય પ્રધાન

ગાંધીનગર ખાતે કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં `વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026'નો પ્રારંભ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 15 : ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દક્ષિણ એશિયામાં પ્રથમવાર આયોજિત પ્રતિષ્ઠિત `વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ 2026'ની 10મી આવૃત્તિનો કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, વન અને પર્યાવરણ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ