લિસ્ટિંગ ગેઈનના બદલે દીર્ઘકાલીન રોકાણકારો માટે ઉત્તમ તક
દક્ષેશ પરીખ તરફથી
મુંબઈ, તા. 15 : ભારતીય મૂડીબજારમાં લાંબા સમયથી પ્રતીક્ષિત નેશનલ સ્ટૉક એક્સ્ચેન્જ (એનએસઈ)નો મેગા પબ્લિક ઇસ્યૂ 17 સપ્ટેમ્બરે ખૂલીને 22 સપ્ટેમ્બરે બંધ થશે. એક્સ્ચેન્જે રૂા. 1ની ફેસ વૅલ્યુ ધરાવતા 12.63 કરોડ શૅર્સ માટે રૂા. 1700થી.....