• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

સાઉદી અરેબિયામાં હૂથીઓનો ખૌફ !

જેદ્દાહ-અભહા -જાઝાન સહિત પાંચ શહેરમાં  ઇમર્જન્સી ઍલર્ટ, 13 નાગરિક ઘાયલ

જેદ્દાહ, તા.15 : યમનના હૂથી બળવાખોરોએ ફરી એકવાર સાઉદી અરેબિયાને નિશાન બનાવતા દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં તણાવ વધ્યો છે. હૂથીઓએ ખમીસ મુશૈત સ્થિત સૈન્ય એરબેઝ પર ડઝનબંધ મિસાઇલો અને ડ્રોનથી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ