• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

પામતેલની આયાત સાત ટકા વધી

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 15 : મલેશિયન પામતેલ વાયદામાં સતત બીજા દિવસે વધારો નોંધાયો હતો. ક્રૂડતેલના ભાવમાં એકધારી તેજીને લીધે પામ વાયદો ઉંચકાયો હતો. મલેશિયન પામતેલનો નવેમ્બર કોન્ટ્રાક્ટ 33 રીંગીટ વધીને 4883ની સપાટીએ બંધ થયો હતો. ઈન્ડોનેશિયાના બી-50 બાયોડિઝલ આદેશ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ